# Connecting Statement: પાઉલ ખ્રિસ્તમાં વિશ્વાસીઓની સ્થિતિ અને જ્યારે તેઓ તેમના આગમનની રાહ જુએ છે તેનું વર્ણન કરે છે. # because of the grace of God that Christ Jesus gave to you ઈસુ ખ્રિસ્તીઓને દાન તરીકે આપે છે તે ભૌતિક પદાર્થ હોવા છતાં પાઉલ કૃપાની વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ખ્રિસ્ત ઈસુએ ઈશ્વરની કૃપા તમારા પર રાખવાનું શક્ય બનાવ્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])