gu_tn_old/act/13/36.md

1.1 KiB

in his own generation

તેમના જીવનકાળ દરમિયાન

served the desires of God

ઈશ્વર તેના દ્વારા જે કરાવવા ઇચ્છતા હતા તે કર્યું અથવા “ઈશ્વરને જે પસંદ છે તે કરવું”

he fell asleep

મરણને દર્શાવવાની આ નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: “તે મરણ પામ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

was laid with his fathers

તેમના પૂર્વજોની સાથે તેમને દફનાવવામાં આવ્યા

experienced decay

“કોહવાણનો અનુભવ” શબ્દસમૂહ એ “તેમના શરીરનું કોહવાણ થયું” માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમનું શરીર કોહવાણ પામ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)