# in his own generation તેમના જીવનકાળ દરમિયાન # served the desires of God ઈશ્વર તેના દ્વારા જે કરાવવા ઇચ્છતા હતા તે કર્યું અથવા “ઈશ્વરને જે પસંદ છે તે કરવું” # he fell asleep મરણને દર્શાવવાની આ નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: “તે મરણ પામ્યા” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-euphemism]]) # was laid with his fathers તેમના પૂર્વજોની સાથે તેમને દફનાવવામાં આવ્યા # experienced decay “કોહવાણનો અનુભવ” શબ્દસમૂહ એ “તેમના શરીરનું કોહવાણ થયું” માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમનું શરીર કોહવાણ પામ્યું” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])