gu_tn_old/rom/08/09.md

983 B

in the flesh

તમારા પાપી સ્વભાવો અનુસાર કામ. રોમનો 8: 5 માં ""દેહ"" નું અનુવાદ કેવી રીતે થયું તે જુઓ.

in the Spirit

પવિત્ર આત્મા અનુસાર કાર્ય

Spirit ... God's Spirit ... Spirit of Christ

આ સર્વ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે.

if it is true that

આ વાક્યનો અર્થ એ નથી કે પાઉલને સંદેહ છે કે તેમાંના કેટલાકમાં ઈશ્વરનો આત્મા છે. પાઉલ ઇચ્છે છે કે તેઓને ખ્યાલ આવે કે તેઓ સર્વ પાસે ઈશ્વરનો આત્મા છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારથી"" અથવા ""કારણ કે