gu_tn_old/rom/08/04.md

1.1 KiB

the requirements of the law might be fulfilled in us

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અમે નિયમની જરૂરિયાતને પૂર્ણ કરી શકીશું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we who walk not according to the flesh

કોઈ વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવે છે તે માટે એક માર્ગ પર ચાલવું એ એક રૂપક છે. દેહ પાપી માનવ પ્રકૃતિ માટેનો એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""અપણે જે આપણી પાપી ઇચ્છાઓને આધીન થતાં નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અથવા [[rc:///ta/man/translate/figs-idiom]])

but according to the Spirit

પરંતુ જેઓ પવિત્ર આત્માનું પાલન કરે છે