gu_tn_old/rom/07/04.md

2.0 KiB

Therefore, my brothers

રોમનો 7:1 સંબંધિત છે.

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

you were also made dead to the law through the body of Christ

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે ખ્રિસ્ત દ્વારા વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે તમે પણ નિયમથી મૃત્યુ પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to him who was raised from the dead

અહીં ઉઠાડવા એ ""ફરી સજીવન કરવા"" માટેનો રૂઢિપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને કે જેઓ ફરીથી સજીવન થવાનું કારણ બન્યા હતા"" અથવા ""ઈશ્વરે જેમને મૃત્યુમાંથી જીવીત કર્યા” અથવા ""ઈશ્વરે જેમને ફરીથી સજીવન કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

we might produce fruit for God

અહીં ""ફળ"" એ ઈશ્વરને પ્રસન્ન કરનારી ક્રિયાઓનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે ઈશ્વરને પ્રસન્ન કરનારા કાર્યો કરવામાં સમર્થ હોઈશું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)