gu_tn_old/rom/07/01.md

954 B

Connecting Statement:

પાઉલ સમજાવે છે કે નિયમ કેવી રીતે જેઓ નિયમ હેઠળ રહેવા માંગે છે તેઓને નિયંત્રિત કરે છે.

do you not know, brothers ... that the law controls a person for as long as he lives?

પાઉલ ભાર મૂકવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તમે ચોક્કસપણે જાણો છો કે લોકો જીવીત હોય ત્યારે જ નિયમોનું પાલન કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.