gu_tn_old/rom/05/14.md

1.4 KiB

Nevertheless, death

મેં અત્યારે જે કહ્યું છે તે સત્ય હોવા છતાં, મૃત્યુ અથવા “આદમના સમયથી મૂસાના સમય સુધી ત્યાં લેખિત નિયમ હતો નહિ, પરંતુ મૃત્યુ હતું” (રોમન 5:13).

death ruled from Adam until Moses

પાઉલ મૃત્યુ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે રાજ કરનાર રાજા હોય. વૈકલ્પિક અનુવાદ: “લોકો તેમના પાપને કારણે આદમના સમયથી મૂસાના સમય સુધી મૃત્યુ પામ્યા હતાં” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

even over those who did not sin like Adam's disobedience

એવા લોકો જેઓના પાપો આદમથી અલગ હતા તેઓ પણ મૃત્યુ પામી રહ્યા હતાં

who is a pattern of him who was to come

આદમ ખ્રિસ્તનો નમૂનો હતો, જે ખૂબ પાછળથી દેખાયા. તે તેમની સાથે ખૂબ સમાન હતો.