gu_tn_old/rom/05/13.md

1.0 KiB

For until the law, sin was in the world

આનો અર્થ છે કે ઈશ્વરે નિયમ આપ્યો તે પહેલા લોકોએ પાપ કર્યું હતું. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે મૂસાને નિયમ આપ્યો તે પહેલા આ જગતનાં લોકોએ પાપ કર્યું હતું” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but there is no accounting for sin when there is no law

આનો અર્થ છે કે ઈશ્વરે નિયમ આપતા પહેલા તેમણે લોકો પર પાપ કરવાનો આરોપ મૂક્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ ઈશ્વરે નિયમ આપ્યા પહેલા નિયમની વિરુદ્ધ પાપની નોંધ લીધી ન હતી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)