gu_tn_old/rev/21/21.md

1.4 KiB

pearls

સુંદર અને મૂલ્યવાન શ્વેત માળાઓ. નાના ચોક્કસ પ્રકારના પ્રાણી જે સમુદ્રમાં રહે છે તેના છીપની અંદર તેઓ રચાય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown). તમે પ્રકટીકરણ 17:4 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

each of the gates was made from a single pearl

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ એક જ મોતીમાંથી દરેક દરવાજા બનાવ્યા હતા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

pure gold, like transparent glass

સોનું એટલું શુદ્ધ/નિર્મળ હતું કે તેના વિષે કહેવામા આવ્યું છે કે જાણે તે કાચ હોય. તમે પ્રકટીકરણ 21:18 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)