gu_tn_old/rev/16/05.md

950 B

the angel of the waters

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ ત્રીજા દૂતનો ઉલ્લેખ કરે છે જેની પાસે નદીઓ અને પાણીના ઝરાઓ પર ઈશ્વરનો કોપ રેડી દેવાનો હવાલો હતો અથવા 2) આ એક અન્ય દૂત હતો જેની પાસે સર્વ પાણીનો હવાલો હતો.

You are righteous

તમે/તું શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the one who is and who was

ઈશ્વર જે છે અને જે હતા. તમે પ્રકટીકરણ 1:4 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.