gu_tn_old/rev/01/04.md

2.0 KiB

General Information:

આ યોહાનના પત્રની શરૂઆત છે. અહીં તે પોતાનું નામ લેખક તરીકે રજૂ કરે છે અને જેઓને તે લખે છે તેઓનું અભિવાદન કરે છે.

May grace be to you and peace from the one who is ... and from the seven spirits

આ એક શુભેચ્છા અથવા આશીર્વાદ છે. યોહાન એવી રીતે કહે છે જાણે કે આ વસ્તુઓ છે જે ઈશ્વર આપી શકે છે, તેમ છતાં તે ખરેખર એવા માર્ગો છે જેમાં તેને આશા છે કે ઈશ્વર તેના લોકો માટે કાર્ય કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જે તે છે ... અને સાત આત્માઓ ... તમારી સાથે માયાળુ રીતે વર્તે છે અને તમને શાંતિપૂર્વક અને સલામત રીતે જીવવા માટે સક્ષમ બનાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

from the one who is

ઈશ્વર તરફથી, જે છે

who is to come

ભવિષ્યમાં થનારી વાત વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે આવી રહી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

seven spirits

સાતમો નંબર સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" ઈશ્વરના આત્માને અથવા ઈશ્વરની સેવા કરનારા સાત આત્માઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)