gu_tn_old/rev/16/04.md

853 B

poured out his bowl

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

rivers and the springs of water

આ બાબત તાજા પાણીના સર્વ ઝરાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)