gu_tn_old/rev/13/07.md

659 B

authority was given to it

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શ્વાપદને અધિકાર આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

every tribe, people, language, and nation

આનો અર્થ એ છે કે દરેક વંશીય જૂથના લોકો શામેલ છે. તમે પ્રકટીકરણ 5:9 માં સમાન સૂચિનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.