gu_tn_old/rev/05/09.md

1.6 KiB

For you were slaughtered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તેઓએ તમને મારી નાખ્યા હતા"" અથવા ""કેમ કે લોકોએ તમને મારી નાખ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

slaughtered

બલિદાન માટે પ્રાણીનૉ વધ કરવામાં આવે છે તે માટે જો તમારી ભાષામાં શબ્દ છે, તો અહીં તમે તેનો ઉપયોગ કરો.

with your blood

રક્ત એ વ્યક્તિના જીવનને રજૂ કરે છે, તેથી રક્ત વહી જવું એ મરણને રજૂ કરે છે. આનો અર્થ કદાચ ""તમારા મૃત્યુ દ્વારા"" અથવા ""મૃત્યુ દ્વારા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you purchased people for God

તમે લોકોને ખરીદી લીધાકે જેથી તેઓ ઇશ્વરની માલિકી હેઠળ આવે-ઈશ્વરના લોક થાય અથવા ""તમે કિંમત ચૂકવી જેથી લોકો ઈશ્વરના થાય-ઇશ્વર તેમના માલિક થાય .”

from every tribe, language, people, and nation

આનો અર્થ એ છે કે દરેક વંશીય જૂથના લોકો શામેલ છે.