gu_tn_old/rev/04/05.md

1.1 KiB

flashes of lightning

દરેક વખતે જ્યારે વીજળી થાય છે ત્યારે કેવી દેખાય છે તેનું વર્ણન કરવા તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો.

rumblings, and crashes of thunder

આ તે જ ગર્જના સહિતનો અવાજ છે. ગર્જનાના અવાજનું વર્ણન કરવા તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો.

seven spirits of God

સાતની સંખ્યા એ સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" એ ઈશ્વરનો આત્મા અથવા તો ઈશ્વરની સેવા કરનારા સાત આત્માઓનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)