gu_tn_old/rev/04/01.md

1.5 KiB

General Information:

યોહાન ઈશ્વરના રાજ્યાસન વિશે તેને જે સંદર્શન થયું તેનું વર્ણન કરવાનું શરૂ કરે છે.

After these things

મેં હમણાં જ આ ઘટનાઓ જોયા પછી (પ્રકટીકરણ 2:1-3:22)

an open door in heaven

આનાથી વ્યક્ત થાય છે કે ઈશ્વર યોહાનને આકાશ જોવાની ક્ષમતા આપી, ફ્કત સંદર્શન દ્વારા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

speaking to me like a trumpet

અવાજ રણશિંગડા જેવો હતો તે સ્પષ્ટ રીતે કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""રણશિંગડાના અવાજ જેવા મોટા અવાજે મારી સાથે વાત કરતી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

trumpet

આ સંગીત પેદા કરવાના સાધનનો અથવા જાહેરાત કે સભા માટે લોકોને એક સાથે ભેગા કરવાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:10 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.