gu_tn_old/rev/01/10.md

1.0 KiB

I was in the Spirit

યોહાન, ઈશ્વરના આત્માથી અસર પામ્યો તે વાતને તે આત્મામાં હોય તે રીતે કહે છે . વૈકલ્પિક અનુવાદ: ""હું આત્માથી પ્રભાવિત હતો"" અથવા ""આત્માએ મને પ્રભાવિત કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the Lord's day

ખ્રિસ્તમાંના વિશ્વાસીઓ માટે આરાધનાનો દિવસ

loud voice like a trumpet

વાણીનો અવાજ રણશિંગડાંના અવાજ જેવો મોટો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

trumpet

આ સંગીતના સાધનનો ઉલ્લેખ કરે છે અથવા લોકોને જાહેરાત કે સભા માટે એકત્ર કરે છે.