gu_tn_old/mrk/07/31.md

1.3 KiB

Connecting Statement:

તૂરમાં લોકોને સાજા કર્યા પછી,ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. ત્યાં તેમણે એક બહેરા માણસને સાજો કર્યો, જેના લીધે લોકો આશ્ચર્ય પામ્યા.

went out again from the region of Tyre

તૂરનો પ્રાંતછોડી દીધો

up into the region

શક્ય અર્થો આ પ્રમાણે છે છે 1) ""પ્રાંતમાં"" જેમ કે ઈસુ દશનગરપ્રાંતમાંના સમુદ્રમાં છે અથવા 2) ""પ્રાંત દ્વારા"" જ્યારે ઈસુદશનગરના પ્રદેશમાં થઇને સમુદ્ર પાસેગયા.

Decapolis

આ એક પ્રાંતનું નામ છે જેનો અર્થ છે દસ નગર. તે ગાલીલ સમુદ્રની દક્ષિણપૂર્વમાં આવેલું છે. તમે માર્ક 5:20 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)