gu_tn_old/mrk/05/20.md

754 B

the Decapolis

આ તે એક પ્રદેશનું નામ છે જેનો અર્થ છે દસ નગરો થાય છે. તે ગાલીલના સમુદ્રની દક્ષિણપૂર્વમાં સ્થિત છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

everyone was amazed

લોકો શા માટે આશ્ચર્યચકિત થયા તે જણાવવામાં મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: ""આ માણસે જે કહ્યું તે સાંભળનારા સર્વ લોકો આશ્ચર્યચકિત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)