gu_tn_old/mat/27/11.md

1.5 KiB

Connecting Statement:

પિલાતની સમક્ષ ઈસુ પરની કાયદાકીય કાર્યવાહીનો વૃતાંત, જે માથ્થી 27:2માં શરૂ થયો હતો તેને અહીંથી આગળ ધપાવવામાં આવે છે.

Now

જો તમારી ભાષામાં મુખ્ય વાર્તામાં તફાવત દર્શાવવા વિરામ ચિહ્ન લગાવી પછી વાત જારી રાખવાની રીત હોય તો અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

the governor

પિલાત

It is as you say

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આમ કહેવા દ્વારા, ઈસુએ સૂચિત કર્યું કે તેઓ યહૂદીઓના રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા, તું જેમ કહે છે તેમ હું છું"" અથવા ""હા, જેમ તે કહ્યું તેમ છે"" અથવા 2) આમ કહેવા દ્વારા, ઈસુ કહી રહ્યા હતા કે તેઓ સ્વયં નહીં પરંતુ પિલાત જ ઈસુને યહૂદીઓના રાજા કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પોતે જ તે કહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)