gu_tn_old/mat/27/01.md

854 B

Connecting Statement:

પિલાતની સમક્ષ ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

plotted against Jesus to put him to death

યહૂદી આગેવાનો રોમન અધિકારીઓને ઈસુની હત્યા કરવા માટે સમજાવી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)