gu_tn_old/mat/25/intro.md

1.6 KiB

માથ્થી 25 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં અગાઉના અધ્યાયનું શિક્ષણ ચાલુ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત

તેમના અનુયાયીઓ તેમના પાછા આવવાના સમયે તૈયાર રહે તે માટે ઈસુ દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત (માથ્થી 25: 1-13)માં કહે છે. તેમના સાંભળનારાઓ યહૂદી લગ્ન રિવાજોને જાણતા હતા તેથી તેઓ આ દ્રષ્ટાંતને સમજી શક્યા.

જ્યારે યહૂદીઓ લગ્ન નક્કી કરે ત્યારે, તેઓ લગ્નની યોજના કરશે લગ્ન અઠવાડિયા કે મહિનાઓ પછી આયોજિત થશે. યોગ્ય સમયે, યુવા પુરુષ તેની કન્યાના ઘરે જશે, જ્યાં તેણી તેની રાહ જોતી હશે. લગ્ન સમારંભ યોજાશે, અને પછી વર તેની કન્યા સાથે પોતાના ઘરે જશે, જ્યાં મિજબાની હશે. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)