gu_tn_old/mat/25/01.md

1.6 KiB

Connecting Statement:

તેમના બીજા આગમન વિશે તેમના શિષ્યોએ તૈયાર રહેવું જ જોઈએ તે સચિત્ર રીતે દર્શાવવા બુદ્ધિમાન અને મૂર્ખ કુમારિકાઓ વિશેનું દ્રષ્ટાંત ઈસુ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

the kingdom of heaven will be like

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેના જેવું તે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

lamps

આ કદાચ 1) દીવાઓ અથવા 2) લાકડીના અંતે આજુબાજુ કાપડ મૂકીને કાપડને તેલથી ભીના કરીને બનાવેલ મશાલો, હોઈ શકે છે.