8 lines
645 B
Markdown
8 lines
645 B
Markdown
# The foolish said to the wise
|
|
|
|
આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂર્ખ કુમારિકાઓએ બુદ્ધિમાન કુમારિકાઓને કહ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-nominaladj]])
|
|
|
|
# our lamps are going out
|
|
|
|
આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારી મશાલો હોલવાઈ જઈ રહી છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
|