# The foolish said to the wise આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂર્ખ કુમારિકાઓએ બુદ્ધિમાન કુમારિકાઓને કહ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-nominaladj]]) # our lamps are going out આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારી મશાલો હોલવાઈ જઈ રહી છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])