gu_tn_old/mat/13/intro.md

4.0 KiB

માથ્થી 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે 13: 14-15 ની કવિતાને ગોઠવે છે, જેના શબ્દો જૂના કરારના છે.

આ અધ્યાય સુવાર્તામાં નવા વિભાગની શરૂઆત કરે છે. તે ઈશ્વરના રાજ્યના કેટલાક દ્રષ્ટાંતોનો સમાવેશ કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઉપનામ

ઈસુ ઘણીવાર “આકાશ” શબ્દનો ઉપયોગ કરે છે જેથી તેમના સાંભળનારાઓ ઈશ્વર જે આકાશમાં રહે છે તેમના વિશે વિચાર કરે ([માથ્થી 13:11] (../../mat/13/11.md)).

સ્પષ્ટ માહિતી

ઉપદેશક સામાન્ય રીતે એવી વાતો કહેતા નથી કે જે તેમના સાંભળનારાઓને પહેલેથી સમજતા હોય. જ્યારે માથ્થીએ લખ્યું કે ઈસુ ""સમુદ્ર કિનારે બેઠા હતા"" ([માથ્થી 13: 1] (../../mat/13/01.md)), સંભવતઃ ઈસુ અપેક્ષા રાખી રહ્યા હતા કે તેમના સાંભળનારાઓ જાણે કે ઈસુ હવે શિક્ષણ આપવાની શરૂઆત કરવાના છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

રૂપક

ઉપદેશકો મહદઅંશે વસ્તુઓ માટે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે જે સ્પર્શ કરી શકાતા હોય અને સ્પર્શ કરી શકાતા ના પણ હોય. શેતાન લોકોને ઈસુના સંદેશને સમજતા અટકાવે છે તેનું વર્ણન કરવા માટે ઈસુ બીજ ખાતા પક્ષીની વાત કરે છે ([માથ્થી 13:19] (../../mat/13/19.md)).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાં ઘણા વાક્યો જણાવે છે કે વ્યક્તિને કંઈક થયું છે પણ કોઈ જાણતું નથી કે તેને શું થયું છે અને એ બનવાનું કારણ કોણ છે. ઉદાહરણ તરીકે, ""તેઓ સળગતા હતા"" ([માથ્થી 13: 6] (../../mat/13/06.md)). તમારે આને વાક્યમાં એ રીતે અનુવાદ કરવું જોઈએ કે જે ક્રિયા દર્શાવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

દ્રષ્ટાંતો

દ્રષ્ટાંતો ટૂંકી વાર્તાઓ છે કે જે ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા તે સહેલાઈથી સમજી શકે. તેમણે વાર્તાઓ પણ કહી હતી જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરવા માંગતા ન હતા તેઓ સત્યને સમજી શકે નહીં. (માથ્થી 13:11-13).