gu_tn_old/mat/13/11.md

1.9 KiB

To you has been given to understand the mysteries of the kingdom of heaven, but to them it has not been given

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે અને પ્રત્યક્ષ માહિતી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને આકાશના રાજ્યના રહસ્યને સમજવાનો વિશેષાધિકાર આપ્યો છે પરંતુ ઈશ્વરે આ લોકોને તે હક આપ્યા નથી"" અથવા ""ઈશ્વર તમને આકાશના રાજ્યના રહસ્યો સમજવામાં સમર્થ બનાવે છે, પરંતુ તે આ લોકો સમજી શકતા નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

To you has been given to understand

શબ્દ “તમે” અહીં બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the mysteries of the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના આપણા ઈશ્વરના રહસ્યો અને તેમની સત્તા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)