1.2 KiB
1.2 KiB
They will throw them
દૂતો દુષ્ટ લોકોને ફેંકી દેશે
furnace of fire
આ નર્કની આગ માટે રૂપક છે. જો ""ભઠ્ઠી"" શબ્દ જાણીતો નથી, તો ""બળતી ભઠ્ઠી""નો ઉપયોગ કરી શકાય છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:42માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""બળતી ભઠ્ઠી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
weeping and grinding of teeth
અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસી અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 8:12માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: રડવું એ તેમની ભારે પીડાને વ્યક્ત કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)