gu_tn_old/mat/08/12.md

2.3 KiB

the sons of the kingdom will be thrown

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર રાજ્યના દીકરાઓને ફેંકી દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the sons of the kingdom

ના દીકરાઓ"" શબ્દસમૂહ એક અલંકાર છે, જે યહૂદિયા રાજ્યના અવિશ્વાસુ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. અહીં આ કટાક્ષવચન છે કારણ કે એકબાજુ “દીકરાઓ”ને બહાર ફેંકી દેવામાં આવશે અને બીજી તરફ અજાણ્યા લોકો આવકાર પામશે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓએ ઈશ્વરને તેમના પર શાસન કરવાની મંજૂરી આપી હોઈ.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

the outer darkness

અહીં ""બાહ્ય અંધકાર"", જે સ્થળે ઈશ્વર તેમને નકારી કાઢનારાઓને ફેંકી દે છે તે સ્થળ માટેનું અલંકારિક નામ છે. આ તે સ્થાન છે જે સંપૂર્ણપણે ઈશ્વરથી સદાકાળ માટે અલગ કરાયેલું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરથી દૂર અંધકારમય સ્થળ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

weeping and grinding of teeth

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રડવું અને દાંત પીસવું તેઓની અત્યંત પીડાને દર્શાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)