gu_tn_old/mat/08/26.md

1.2 KiB

to them

શિષ્યોને

Why are you afraid, you of little faith?

ઈસુ આ અલંકારિક પ્રશ્ન દ્વારા શિષ્યોને ઠપકો આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે ડરવું ન જોઈએ ... વિશ્વાસ રાખો!"" અથવા ""તમારે ડરવાની કોઈ જરૂર નથી ... વિશ્વાસ રાખો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you of little faith

તમે ઓ અલ્પવિશ્વાસીઓ. ઈસુ તેમના શિષ્યોને આ રીતે સંબોધે છે કેમ કે તોફાન વિશેની શિષ્યોની ચિંતા દર્શાવે છે કે ઈસુ તે તોફાન પર નિયંત્રણ કરી શકશે કે કેમ તે વિશે તેઓ(શિષ્યો)માં અલ્પવિશ્વાસ હતો. તમે આનો અનુવાદ માથ્થી 6:30માં કેવી રીતે કર્યો છે તે જુઓ.