gu_tn_old/mat/06/30.md

2.4 KiB

so clothes the grass in the fields

ઈસુ કમળ વિશે વાત કરવાનું ચાલુ રાખે છે કે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડવાઓ માટેનું રૂપક છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

grass

જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જે ""ઘાસ""નો અને અગાઉની કલમમાં તમે ઉપયોગ કરેલા શબ્દો ""ખેતરનાં ફૂલઝાડો""નો સમાવેશ કરતો હોય તો અહીં તમે તેનો ઉપયોગ કરી શકો છો.

is thrown into the oven

તે સમયે યહૂદીઓ તેમના ખોરાકને રાંધવા માટે આગમાં ઘાસનો ઉપયોગ કરતાં હતાં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ તેને અગ્નિમાં નાખી દે છે"" અથવા ""કોઈ તેને સળગાવી દે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will he not clothe you much more, you of little faith?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને શિક્ષણ આપવા માટે કરે છે કે ઈશ્વર તેઓને જે જરૂરિયાત છે તે પૂરી પાડશે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસ રાખો ... તે ચોક્કસ તમને કપડાં પહેરાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you of little faith

તમે કે જેઓ અલ્પવિશ્વાસ ધરાવો છો. ઈસુ લોકોને આ રીતે સંબોધે છે કારણ કે તેઓ કપડાં વિશે ચિંતિત છે જે દર્શાવે છે કે ઈશ્વરમાં તેઓનો વિશ્વાસ ખૂબ ઓછો છે.