20 lines
1.3 KiB
Markdown
20 lines
1.3 KiB
Markdown
# General Information:
|
||
|
||
ઈસુ યરૂશાલેમ તરફ જાય છે.
|
||
|
||
# Now it happened that
|
||
|
||
આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-newevent]])
|
||
|
||
# when he came near
|
||
|
||
તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. તેમના શિષ્યો પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા.
|
||
|
||
# Bethphage
|
||
|
||
બેથફગે એ જૈતૂન પર્વત પરનું એક ગામ હતું (અને આજે પણ છે), જે યરૂશાલેમથી કિદ્રોન ખીણની આસપાસ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
|
||
|
||
# the hill that is called Olivet
|
||
|
||
ટેકરી જેને જૈતૂનનો પર્વત કહેવાય છે અથવા ""ટેકરી જે 'જૈતૂન વૃક્ષ પર્વત' કહેવાય છે'
|