gu_tn_old/luk/19/29.md

20 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
ઈસુ યરૂશાલેમ તરફ જાય છે.
# Now it happened that
આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-newevent]])
# when he came near
તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. તેમના શિષ્યો પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા.
# Bethphage
બેથફગે એ જૈતૂન પર્વત પરનું એક ગામ હતું (અને આજે પણ છે), જે યરૂશાલેમથી કિદ્રોન ખીણની આસપાસ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
# the hill that is called Olivet
ટેકરી જેને જૈતૂનનો પર્વત કહેવાય છે અથવા ""ટેકરી જે 'જૈતૂન વૃક્ષ પર્વત' કહેવાય છે'