1.8 KiB
1.8 KiB
this brother of yours
પિતા મોટા દીકરાને યાદ અપાવતા હતા કે જે હમણાં ઘરે આવ્યો તે તેનો ભાઈ હતો.
this brother of yours was dead, and is now alive
આ રૂપક ચાલ્યા ગયેલા ભાઈ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે મૃત્યુ પામ્યો હોય. તમે લૂક 15:24 માં આ શબ્દસમૂહનુ અનુવાદ કેવી રીતે કર્યું તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તે એના જેવુ હતું જાણે આ તારો ભાઈ મૃત્યુ પામ્યો હતો અને ફરીથી જીવંત થયો"" અથવા ""આ તારો ભાઈ મૃત્યુ પામ્યો હતો, પરંતુ હવે તે જીવંત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
he was lost, and now is found
આ રૂપક ચાલ્યા ગયેલા પુત્ર વિશે એવી રીતે જણાવે છે જાણે તે ખોવાઈ ગયો હોય. તમે લૂક 15:24 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તે એના જેવુ છે જાણે તે ગુમ થઈ ગયો હતો અને હવે મેં તેને શોધી કાઢ્યો છે"" અથવા ""તે ગુમ થઈ ગયો હતો અને ઘરે પાછો ફર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)