gu_tn_old/luk/15/24.md

1.4 KiB

this son of mine was dead, and now is alive

આ રૂપક ચાલ્યા ગયેલા પુત્ર વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે મૃત્યુ પામ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે એના જેવુ છે જાણે મારો પુત્ર મૃત્યુ પામ્યો હતો અને ફરીથી જીવંત થયો છે"" અથવા ""મને લાગ્યું કે મારો પુત્ર મૃત્યુ પામ્યો હતો, પરંતુ તે હવે જીવંત થયો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he was lost, and now is found

આ રૂપક ચાલ્યા ગયેલા પુત્ર વિશે એવી રીતે જણાવે છે જાણે તે ખોવાઈ ગયો હોય. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે મારો પુત્ર ખોવાઈ ગયો હતો અને હવે મેં તેને શોધી કાઢ્યો છે"" અથવા ""મારો પુત્ર ખોવાઈ ગયો હતો અને ઘરે પાછો આવ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)