gu_tn_old/luk/01/10.md

12 lines
720 B
Markdown

# the whole crowd of people
મોટી સંખ્યામાં લોકો અથવા ""ઘણા લોકો
# outside
આંગણું એ ભક્તિસ્થાનની આસપાસનો બંધ વિસ્તાર હતો. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનની ઇમારતની બહાર"" અથવા ""ભક્તિસ્થાનની બહાર આંગણામાં"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# at the hour
નિયત સમયે. તે ધૂપ અર્પણ કરવાનો સવારનો કે સાંજનો સમય હતો એ અસ્પષ્ટ છે.