720 B
720 B
the whole crowd of people
મોટી સંખ્યામાં લોકો અથવા ""ઘણા લોકો
outside
આંગણું એ ભક્તિસ્થાનની આસપાસનો બંધ વિસ્તાર હતો. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનની ઇમારતની બહાર"" અથવા ""ભક્તિસ્થાનની બહાર આંગણામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
at the hour
નિયત સમયે. તે ધૂપ અર્પણ કરવાનો સવારનો કે સાંજનો સમય હતો એ અસ્પષ્ટ છે.