gu_tn_old/jud/01/23.md

12 lines
1.4 KiB
Markdown

# snatching them out of the fire
ચિત્ર એ છે કે લોકો અગ્નિમાં દઝાય તે પહેલાં તેઓને અગ્નિની બહાર ખેંચી કઢાતા હોય. વૈકલ્પિક અનુવાદ:“તેઓ ખ્રિસ્ત વગર મરણ પામે તેનાથી તેઓને બચાવવા જે કંઈ બની શકે તે કરવું. આ તેમને અગ્નિમાંથી ખેંચી કાઢવા જેવું છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# To others be merciful with fear
બીજાઓ પ્રત્યે દયા રાખો, પણ તેઓ જે રીતે પાપ કર્યા કરે છે તેમ કરવા વિશે ભયભીત થવું
# Hate even the garment stained by the flesh
યહૂદા પોતાના વાંચકોને ચેતવવા અતિશયોક્તિ કરે છે કે તેઓ તે પાપીઓ જેવા બની જશે. વૈકલ્પિક અનુવાદ:“તેઓની સાથે એવું વર્તન કરો કે તેઓના કપડાં માત્રને સ્પર્શ કરવાથી તમે પાપના દોષી બની જાઓ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])