gu_tn_old/jud/01/23.md

1.4 KiB

snatching them out of the fire

ચિત્ર એ છે કે લોકો અગ્નિમાં દઝાય તે પહેલાં તેઓને અગ્નિની બહાર ખેંચી કઢાતા હોય. વૈકલ્પિક અનુવાદ:“તેઓ ખ્રિસ્ત વગર મરણ પામે તેનાથી તેઓને બચાવવા જે કંઈ બની શકે તે કરવું. આ તેમને અગ્નિમાંથી ખેંચી કાઢવા જેવું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

To others be merciful with fear

બીજાઓ પ્રત્યે દયા રાખો, પણ તેઓ જે રીતે પાપ કર્યા કરે છે તેમ કરવા વિશે ભયભીત થવું

Hate even the garment stained by the flesh

યહૂદા પોતાના વાંચકોને ચેતવવા અતિશયોક્તિ કરે છે કે તેઓ તે પાપીઓ જેવા બની જશે. વૈકલ્પિક અનુવાદ:“તેઓની સાથે એવું વર્તન કરો કે તેઓના કપડાં માત્રને સ્પર્શ કરવાથી તમે પાપના દોષી બની જાઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)