gu_tn_old/jhn/14/30.md

788 B

ruler of this world

અહીં ""અધિકારી""એ શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે યોહાન 12:31 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન જે આ જગત પર અધિકાર ચલાવે છે

ruler ... is coming

અહીં ઈસુ સૂચવે છે કે શેતાન તેમના પર હુમલો કરવા આવી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન મારા પર હુમલો કરવા આવી રહ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)