gu_tn_old/jhn/12/31.md

971 B

Now is the judgment of this world

અહીં ""આ જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "" હવે આ સર્વ લોકોનો ન્યાય કરવાનો સમય થઈ ગયો છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Now will the ruler of this world be thrown out

અહીં ""અધિકારી"" શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" શેતાન કે જે આ જગત પર રાજ કરે છે તેના સામર્થ્યનો નાશ કરવાનો સમય હવે થઇ ગયો છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)