gu_tn_old/jhn/08/57.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ યહૂદીઓ સાથે મંદિરમાં વાત કરે છે તે વાર્તાનો આ અંત છે, જેની શરૂઆત યોહાન 8:12 માં થઈ હતી.

The Jews said to him

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ તેને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

You are not yet fifty years old, and you have seen Abraham?

ઈસુએ દાવો કર્યો કે મેં ઇબ્રાહિમને જોયો છે તેની પર આઘાત વ્યક્ત કરવા યહૂદી આગેવાનો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે . વૈકલ્પિક અનુવાદ: ""તું પચાસ વર્ષથી ઓછી ઉંમરનો છે. તું કેવી રીતે ઇબ્રાહિમને જોઇ શકે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)