gu_tn_old/jhn/08/12.md

2.3 KiB

General Information:

યોહાન.7:1-52 ની ઘટનાઓ પછી અથવા યોહાન 7:53-8:11 ની ઘટનાઓ પછી ઈસુ મંદિરમાં દાનપેટી નજીકના લોકો સાથે વાત કરી રહ્યાં છે. લેખક આ ઘટનાની પૃષ્ઠભૂમિ રજૂ કરતા નથી કે નવી ઘટનાની શરૂઆત થાય ચે તે પણ દર્શાવતા નથી. (જુઓ: [[rc:///ta/man/translate/writing-background]] અને [[rc:///ta/man/translate/writing-newevent]])

I am the light of the world

અહીં ""પ્રકાશ"" ઈશ્વર તરફથી થતા પ્રગટીકરણનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જ જગતને અજવાળું આપું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the world

આ લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતના લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he who follows me

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે "" દરેકજણ જેઓ મારા શિક્ષણ મુજબ કરે છે "" અથવા ""દરેક જે મારું કહ્યું માને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

will not walk in the darkness

અંધકારમાં ચાલવું"" એ પાપી જીવનનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" જાણેકે પાપના અંધકારમાં હોય તેમ જીવશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

light of life

જીવનનું અજવાળું"" એ ઈશ્વર તરફથી મળેલ સત્ય જે આત્મિક જીવન આપે છે તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""સત્ય જે અનંતજીવન લાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)