gu_tn_old/jhn/07/53.md

882 B

General Information:

શ્રેષ્ઠ પૌરાણિક લખાણોમાં 7:53- 8:11 નું લખાણ નથી. યુએલટીએ તેમને ચોરસ કૌંસ માં જુદા પાડ્યા છે તે બતાવે છે કે કદાચ યોહાને તેના મૂળ લખાણમાં તેનો ઉમેરો કર્યો ન હતો. અનુવાદકોને તેનો અનુવાદ કરવા, ચોરસ કૌંસ સાથે અલગ રાખવા અને યોહાન 7:53 પર જે નોંધ પાનની નીચે લખેલ છે તેનો ઉમેરો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)