gu_tn_old/jhn/08/19.md

1.2 KiB

General Information:

20 મી કલમમાં ઈસુની વાતમાં વિરામ છે જ્યાં લેખક આપણને ઈસુ કયાં શિક્ષણ આપે છે તે વિષેની પૃષ્ઠભૂમિ રજૂ કરે છે. વાર્તામાં યોહાન 8:12 આ ભાગની શરૂઆત કરવા વિશે કેટલીક ભાષાઓમાં માહિતીની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

You know neither me nor my Father; if you had known me, you would have known my Father also

ઈસુ સૂચવે છે કે તેમને ઓળખવા એટલે પિતાને પણ ઓળખવા. પિતા અને પુત્ર બંને ઈશ્વર છે. ઈશ્વર માટે ""પિતા"" એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

my Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)