16 lines
2.0 KiB
Markdown
16 lines
2.0 KiB
Markdown
# Connecting Statement:
|
|
|
|
યાકૂબ શ્રીમંતને તેમના આનંદ અને દોલત પરના ધ્યાનને માટે ચેતવણી આપવાનું જારી રાખે છે.
|
|
|
|
# the pay of the laborers is crying out—the pay that you have withheld from those who harvested your fields
|
|
|
|
જે નાણાં ચૂકવવામાં આવવા જોઈતા હતા તેને એક વ્યક્તિ કે જે તેને થયેલા અન્યાય વિશે બૂમ પાડી રહ્યો છે તે રીતે રજૂ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા ખેતરોમાં કામ કરવા જેઓને તમે કામ કરવા રાખ્યા હતા તેઓને તમે કશું ચૂકવ્યું નથી એ વાસ્તવિક્તા દર્શાવે છે કે તમે ખોટું કર્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
|
|
|
|
# the cries of the harvesters have gone into the ears of the Lord of hosts
|
|
|
|
કાપણી કરનારાઓની બૂમ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે સ્વર્ગમાં સાંભળી શકાતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સૈન્યોના પ્રભુએ કાપણી કરનારાઓનું રડવું સાંભળ્યુ છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
|
|
|
# into the ears of the Lord of hosts
|
|
|
|
ઈશ્વર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેમની પાસે માણસની જેમ કાન હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|