gu_tn_old/jas/05/04.md

2.0 KiB

Connecting Statement:

યાકૂબ શ્રીમંતને તેમના આનંદ અને દોલત પરના ધ્યાનને માટે ચેતવણી આપવાનું જારી રાખે છે.

the pay of the laborers is crying out—the pay that you have withheld from those who harvested your fields

જે નાણાં ચૂકવવામાં આવવા જોઈતા હતા તેને એક વ્યક્તિ કે જે તેને થયેલા અન્યાય વિશે બૂમ પાડી રહ્યો છે તે રીતે રજૂ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા ખેતરોમાં કામ કરવા જેઓને તમે કામ કરવા રાખ્યા હતા તેઓને તમે કશું ચૂકવ્યું નથી એ વાસ્તવિક્તા દર્શાવે છે કે તમે ખોટું કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the cries of the harvesters have gone into the ears of the Lord of hosts

કાપણી કરનારાઓની બૂમ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે સ્વર્ગમાં સાંભળી શકાતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સૈન્યોના પ્રભુએ કાપણી કરનારાઓનું રડવું સાંભળ્યુ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

into the ears of the Lord of hosts

ઈશ્વર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેમની પાસે માણસની જેમ કાન હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)