gu_tn_old/jas/03/14.md

8 lines
1.3 KiB
Markdown

# if you have bitter jealousy and ambition in your heart
અહીં ""હ્રદય"" એ વ્યક્તિની લાગણીઓ અને વિચારોનું ઉપનામ છે. અમૂર્ત નામો ""અદેખાઈ"" અને ""મહત્વાકાંક્ષા""ને હટાવવા તેઓને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે અદેખાઈ કરો છો અને સ્વાર્થી છો"" અથવા ""બીજા લોકો પાસે જે છે તેની તું ઇચ્છા રાખે અને બીજાઓના નુકસાનને ભોગે પણ તું સફળ થવા ચાહે તો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]] અને [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# do not boast and lie against the truth
અમૂર્ત નામ ""સત્ય"" ને ""સાચું"" તરીકે ઉલ્લેખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જ્ઞાની છો માટે બડાશ ન મારો, કેમ કે તે સાચું નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])