gu_tn_old/jas/03/14.md

1.3 KiB

if you have bitter jealousy and ambition in your heart

અહીં ""હ્રદય"" એ વ્યક્તિની લાગણીઓ અને વિચારોનું ઉપનામ છે. અમૂર્ત નામો ""અદેખાઈ"" અને ""મહત્વાકાંક્ષા""ને હટાવવા તેઓને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે અદેખાઈ કરો છો અને સ્વાર્થી છો"" અથવા ""બીજા લોકો પાસે જે છે તેની તું ઇચ્છા રાખે અને બીજાઓના નુકસાનને ભોગે પણ તું સફળ થવા ચાહે તો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

do not boast and lie against the truth

અમૂર્ત નામ ""સત્ય"" ને ""સાચું"" તરીકે ઉલ્લેખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જ્ઞાની છો માટે બડાશ ન મારો, કેમ કે તે સાચું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)